Top Songs By Aditya Gadhvi
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Aditya Gadhvi
Vocals
Achint Thakkar
Vocals
COMPOSITION & LYRICS
Achint Thakkar
Composer
Saumya Joshi
Lyrics
PRODUCTION & ENGINEERING
Ankur Tewari
Producer
Achint Thakkar
Producer
Shalom Benjamin
Mastering Engineer
Lyrics
(ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો)
(ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો)
(નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં)
(એવો હાડ નો પ્રવાસી ગોતી લો)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો
નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
ઓ, કાંઠે થી જા તું જા (દરિયે)
દરિયે થી જા તું જા (તળિયે)
કાંઠે થી જા તું જા
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (હો)
કાંઠે થી જા તું, જા, જા
દરિયે થી જા તું જા (તળિયે)
કાંઠે થી જા તું જા
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો
એ, વેહવા દો, વેહવા દો, વહેવા દો જ્યાં વહિયે (વેહવા દો, વેહવા દો, વહેવા દો)
રહેવા દો, રહેવા દો, રહેવા દો, જ્યાં છઈએ (રહેવા દો, રહેવા દો, રહેવા દો)
વેહવા દો, વેહવા દો, વહેવા દો, હવે
રહેવા દો, રહેવા દો, રહેવા દો, હવે
નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ)
એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (હૈ)
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (હૈ)
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ)
એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (હૈ)
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (હૈ)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (ઓ, આ)
ખેવૈયા, ઓ, ખેવૈયા (ઓ, આ)
હંબોરે હૈ હૈ હૈયા (ઓ, આ)
નીકળી જા લઈને તું તારી નૈયા
હંબોરે હૈ હૈ, હંબોરે હાય (એય)
ખેવૈયા ઓ ખેવૈયા
હંબોરે હૈ હૈ હૈયા
નીકળી જા લઈને નૈયા
હંબોરે હંબોરે, હૈ હૈ હૈયા
એ, વેહવા દો, વેહવા દો, વહેવા દો જ્યાં વહિયે (વેહવા દો, વેહવા દો, વહેવા દો)
રહેવા દો, રહેવા દો, રહેવા દો, જ્યાં છઈએ (રહેવા દો, રહેવા દો, રહેવા દો)
વેહવા દો, વેહવા દો, વહેવા દો, અહીં
રહેવા દો, રહેવા દો, રહેવા દો, અહીં
નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ)
એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (ઓ)
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (ઓ)
એવો કોણ છે ખલાસી? મને કહી દો ને (ઓ)
એના ઠામ ને ઠેકાણા મને દઈ દો ને (ઓ)
અરે જડેલું ના શોધે અને શોધેલું ના ગોતે
એવો ખારલો ખલાસી ગોતી લો
અરે કિનારા તો સ્થિર અને સલામત હોય
પણ માણસ એના માટે નથી સર્જાણો
અરે ખારવો ખલાસી તો ઈ કેવાય (હા)
કે જે ફણીધર નાગ જેવા દરિયા ની હામે ઉતરે (હા)
અને ઉતરવું પડે, કારણ કે
કિનારે તો ખાલી પડે નાની-નાની પગલી
ને નાના એવા સપના ની રેત વાડી ઢગલી
ને તોફાનો તરાપ મારે, હલેસાઓ હાંફી જાય
તોય જેની હિંમત અને હામ નહીં હાંફે
એવો ખારવો ખલાસી, એવો હાડ નો પ્રવાસી
એવો ખારવો ખલાસી, એવો હાડ નો પ્રવાસી
ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો
ગોતી લો, ગોતી લો, ગોતી લો, ગોતી લો
પોતાના જ દરિયા માં, પોતાની જ ડૂબકી થી
જાત નું આ મુલ મોતી લો
હૈ,હૈ, એ નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા(ઓ)
એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (એ)
એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (એ)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો (એ)
એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા(એ)
એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (એ)
એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (એ)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો
એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા (જી, જી, જી, જી)
એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (જી, જી, જી, જી)
એવો કોણ છે ખલાસી? મને, લઈ જા નૈયા (જી, જી, જી, જી)
ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો
એવો કોણ છે ખલાસી? મને, ઓ ખેવૈયા (જી, જી, જી, જી)
એવો કોણ છે પ્રવાસી? મને, હૈ હૈ હૈયા (જી, જી, જી, જી)
ઓ, નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો
(હે, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો)
Written by: Achint, Achint Thakkar Thakkar, Saumya Joshi