Similar Songs
Credits
COMPOSITION & LYRICS
Aditya Gadhvi
Songwriter
Lyrics
હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું?
મહાહેતવાળી દયાળી જ માઁ તું
હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું?
મહાહેતવાળી દયાળી જ માઁ તું
હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું?
મહાહેતવાળી દયાળી જ માઁ તું
માઁ થી મોટું કોઈ નહીં, ભલે ને હોય જડધર કે જગદીશ
સહુ કોઇ નમાવે શીશ, અંબા આગળ આલીયા
હે, ભગવત તો ભજીને સહુ ભવસાગર તરીયા
અને નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
ભગવત તો ભજીને સહુ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
હે તારે ખોળલે ખેલવા હું મુક્તિ ન માંગુ
તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ
હે તારે ખોળલે ખેલવા હું મુક્તિ ન માંગુ
તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ
સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહાહેતવાળી દયાળી જ માઁ તું
સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહાહેતવાળી દયાળી જ માઁ તું
મહાહેતવાળી દયાળી જ માઁ તું
મહાહેતવાળી દયાળી જ માઁ તું
Written by: Aditya Gadhvi