Music Video

Krishna Bhajan Mashup 2 | Jigardan Gadhavi | @jigrra
Watch Krishna Bhajan Mashup 2 | Jigardan Gadhavi |  @jigrra on YouTube

Featured In

Credits

COMPOSITION & LYRICS
Jigardan Gadhavi
Jigardan Gadhavi
Songwriter

Lyrics

નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે
બોલો, "રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે"
બોલો, "રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે"
બોલો, "રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે"
એ! હાલો જળ જમના રે, હો નાહવા (રે હો નાહવા)
ગિરધર આવશે ગો-ધન પાવાં (ગો-ધન પાવાં)
હાં, હાલો જળ જમના રે, હો નાહવા
હાલો જળ જમના રે, હો નાહવા
ગિરધર આવશે ગો-ધન પાવાં
ગિરધર આવશે ગો-ધન પાવાં
એ, હાલો જળ જમના રે, હો નાહવા
હાલો જળ જમના રે, હો નાહવા
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
હે, કાનશેરી રમો, વલામશેરી રમો
કાનશેરી રમો, વલામશેરી રમો
કાન- રે, કાન-, અમે તમારા દલડા ના રહવાસી, કાન-
હે, કાનશેરી રમો, વલામશેરી રમો
કાનશેરી રમો, વલામશેરી રમો
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
એ! રમો-રમો ગોવલ્યાં, રમો, મારગડો મેલી
રમો-રમો ગોવલ્યાં, રમો, મારગડો મેલી
હે, તમે થશો મારાં મુખડાં ની ગળ્યું
...ગોવલ્યાં, રમો, મારગડો મેલી ને
રમો-રમો ગોવલ્યાં, રમો, મારગડો મેલી ને, એ!
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
મારી માતાએ બેઉં જનમ્યાં, તેમાં હું નટવર નાનુડો
જગાડ તારા નાગ ને, મારું નામ કૃષ્ણ કાનુડો
હે, જળકમળ છાંડી, જા ને વાળા
સ્વામી અમારો જાગશે, જાગશે, તને મારશે
તને બાળહત્યા લાગશે
હે, જળકમળ છાંડી, જા ને વાળા
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
નંદ ઘેરા, આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી, ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી
Written by: Jigardan Gadhavi
instagramSharePathic_arrow_out