album cover
Dhunki
191
Indian
Dhunki was released on July 15, 2019 by November Films LLP as a part of the album Dhunki (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateJuly 15, 2019
LabelNovember Films LLP
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM141

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Yashika Sikka
Yashika Sikka
Lead Vocals
Anish Shah
Anish Shah
Music Director
Deeksha Joshi
Deeksha Joshi
Actor
Pratik Gandhi
Pratik Gandhi
Actor
Vishal Shah
Vishal Shah
Actor
Kaushambi Bhatt
Kaushambi Bhatt
Actor
COMPOSITION & LYRICS
Sohail Sen
Sohail Sen
Composer
Irshad Kamil
Irshad Kamil
Lyrics
Habib Faisal
Habib Faisal
Lyrics

Lyrics

ધીમે ધીમે, લો લાગી ધૂનકી!
દુનિયા ભુલું રે, કેવી ધૂનકી!
આંખો ને મિંચી ને દોડાવે એવી ધૂનકી
આ ધૂનકી
હો, આ ધૂનકી
આ જોમ છે, જુનૂન છે
ખ્વાબ છે બાવરા
ઘેલછા ની નાવ છે, ડૂબવા ને તારવા
ધીમી-ધીમી આગ છે, જલાવતી રહે સદા
નવો-નવો કૈફ છે, છે મદભરી આ હવા
આઇનો બતાવે એ, રાત-દી જગાવે
કેટલું સતાવે હાય રે!?
આ ધૂનકી
હો, આ ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી
ધૂનકી રે, ધૂનકી રે, ધૂનકી રે
Written by: Habib Faisal, Irshad Kamil, Sohail Sen
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...