Top Songs By Sachin-Jigar
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Sachin-Jigar
Performer
Siddharth Amit Bhavsar
Lead Vocals
Niren Bhatt
Performer
COMPOSITION & LYRICS
Sachin-Jigar
Composer
Niren Bhatt
Songwriter
PRODUCTION & ENGINEERING
Aarti Patel
Producer
Lyrics
આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
વાતોમાં ય આવી જાયે તારી સામે
મારું ન માને
સપનાં હજારો મનમાં છે તોય એક તારા
સપને ફસાયો જાણે
રંગાયો જાણે
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
(મને ધૂન લાગી તારી ધૂન લાગી)
(મને તારી તારી તારી ધૂન લાગી)
(મને ધૂન લાગી મને ધૂન લાગી)
(મને તારી તારી ધૂન લાગી)
હે, કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી
લાગે મને સાલી તારી વાતો
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી
લાગે મને સાલી તારી વાતો
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
લાગી રે લાગી રે તારી ધૂન લાગી
(મને ધૂન લાગી તારી ધૂન લાગી)
(મને તારી તારી તારી ધૂન લાગી)
(મને ધૂન લાગી મને ધૂન લાગી)
(મને તારી તારી ધૂન લાગી)
Written by: Niren Bhatt, Sachin Jigar