Top Songs By Aishwarya Majmudar
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Aishwarya Majmudar
Performer
COMPOSITION & LYRICS
Bhishma Music
Composer
Milind Gadhavi
Lyrics
Lyrics
આવે તું, તો રાસ રમીએ કાન્હા
આવે તું, તો રાસ રમીએ કાન્હા
પૂનમ ની રાતમાં, જમુના ના ઘાટમાં
બૈઠી છે એકલી માધવ ની વાટમાં
ગોકુળ ની ગોપીયો, પૂછે કદંભ ને
"જોયો છે ક્યાંય તે, એ શ્યામ રંગ ને"
મોરપીંછ આંખોમાં હળવે અડાડતી
યાદો ની વાંસળી ને ધીમે વગાડતી
કૃષ્ણા, તને શોધે તારી રાધા
તું ક્યાં છે, કહીદે માધા
તારી જોગણ થઈને ફરતી આ રાધા
કૃષ્ણા, તને શોધે તારી રાધા
એક વાર મળીજા કાન્હા
નહીં ચાલે તારા કોઈ બહાના
ઓ, સોના ના આંગણે, રૂપા ના બારણે
આવે તો નોતરૂ, મન ના બારણે
દ્વારિકના મહેલોમાં, તું જઈને જો લઈ
ગોકુળ વનરાવન તું, તુજને ના ભૂલે
આવે તું, તો રાસ રામીયે કાન્હા
કે આવે તું, તો રાસ રામીયે કાન્હા
દાથ ભરવા, તારી સાથ રમવા
દાથ ભરવા, રામીયે કાન્હા
Written by: Bhishma Music, Milind Gadhavi