Music Video

O Rang Rasiya - ઓ રંગ રસિયા - Aishwarya Majmudar (Rangtaali - 2) Nonstop Garba 2019
Watch O Rang Rasiya - ઓ રંગ રસિયા - Aishwarya Majmudar (Rangtaali - 2) Nonstop Garba 2019 on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Aishwarya Majmudar
Aishwarya Majmudar
Performer
COMPOSITION & LYRICS
Rahul Munjariya
Rahul Munjariya
Composer
Maulik Mehta
Maulik Mehta
Composer

Lyrics

હાં, ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો
ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો
આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો
આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો
હે, આજ અમે ગ્યાતા...
આજ અમે ગ્યાતા મણિયારા ને હાટ જો
આજ અમે ગ્યાતા ગોરી મણિયારા ને હાટ જો
આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા
આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા
ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો
ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ જો
આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો
આ આંખ લડી રાતી ને ઉજાગરો ક્યા રે કિધો
હે, આજ અમે ગ્યાતા...
આજ અમે ગ્યાતા મણિયારા ને હાટ જો
આજ અમે ગ્યાતા ગોરી મણિયારા ને હાટ જો
આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા
આ ચુડલીયું રે મૂલવતાં વાણલા વાઈ ગયા
Written by: Maulik Mehta, Rahul Munjariya
instagramSharePathic_arrow_out